Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં વર્લી મટકા રમતા એક શખ્સ ઝડપાયો

મોરબીમાં વર્લી મટકા રમતા એક શખ્સ ઝડપાયો

મોરબી શહેરના જેલ ચોક વિસ્તારમાં જાહેરમાં નશીબ આધારિત વર્લી મટકાના આંકડાનો જુગાર ચાલી રહ્યો હોવાની બાતમીના આધારે સિટી A ડિવિઝન પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

આ દરમ્યાન પોલીસે રસુલભાઈ હશનભાઈ અબરામભાઈ સુમરા (ઉંમર 45), રહે. મોરબી વીશીપરા ચાર ગોડાઉન પાસે ને સ્થળ પરથી ઝડપી લીધા હતા. તેમની પાસેથી રૂ. 1100ની રોકડ રકમ તેમજ જુગાર સંબંધિત વસ્તુઓ કબ્જે કરવામાં આવી હતી. પોલીસે આરોપી સામે જુગાર અધિનિયમ હેઠળ ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments