Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી બાયપાસે ઓવરલોડેડ ટ્રક આડસ સાથે અથડાયો; પૂઠા રસ્તા પર પડ્યા

મોરબી બાયપાસે ઓવરલોડેડ ટ્રક આડસ સાથે અથડાયો; પૂઠા રસ્તા પર પડ્યા

મોરબીમાં વાંકાનેર બાયપાસ પાસે ગઈકાલે 22 નવેમ્બરને રાત્રે રેલવે ઓવરબ્રિજ નજીક એક પૂઠા ભરેલો ઓવરલોડિંગ ટ્રક પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન રેલ્વે ટ્રેક પાસે મૂકેલી આડસમાં ટ્રક ઓવર હાઇટ ભરેલો હોય અથડાતા પૂઠા રસ્તા પર પડી ગયા હતા. મળતી માહિતી પ્રમાણે આ ટ્રકમાં પેપર મિલનો કાચો માલ ભરેલો હતો. જોકે ઊંચી હાઈટના કારણે રેલવે ફાટક પાસે પસાર થતાં ટ્રક આડસ સાથે અથડાયો હતો અને ટ્રકમાં રહેલા પુઠા રસ્તા પર પડી ગયા હતા. ત્યારબાદ રસ્તા પરથી પુઠા હટાવીને રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments