મોરબી નિવાસી વિપુલકુમાર ચતુરભાઈ ચિકાણી તેઓ ચતુરભાઈ રાઘવજીભાઈ ચીકાણી અને પ્રભાબેન ચતુરભાઈ ચીકાણીના પુત્ર તેમજ લાલજીભાઈ રાઘવજીભાઈ ચીકાણી તથા લાભુબેન લાલજીભાઈ ચીકાણી અને અશોકભાઈ રાઘવજીભાઈ ચીકાણી તથા રેખાબેન અશોકભાઈ ચીકાણીના ભત્રીજા તેમજ હર્ષાબેન વિપુલભાઈ ચીકાણીના પતિ તથા હેતવી ચીકાણી, હાર્વી ચીકાણી અને ભવ્ય ચીકાણીના પિતાનું 22/11/2025 ને શનિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બંને પક્ષનું બેસણું 24/11/2025 ના રોજ સવારે 8 થી 10 કલાકે તેમના નિવાસસ્થાન સંકેત પેલેસ, વૃંદાવન પાર્ક, રામકો બંગલોની પાછળ, લીલાપર કેનાલ રોડ, મોરબી ખાતે તેમજ બપોરે 3 થી 5 વાગ્યા સુધી જેતપર (મચ્છુ) શિવ મંદિર ખાતે રાખવામાં આવ્યું છે.











