Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMaliya Miyanaમાળિયા(મી.)ના જુના ઘાટીલા ગામે દવા છાંટતા અસર થવાથી યુવતીનું મોત

માળિયા(મી.)ના જુના ઘાટીલા ગામે દવા છાંટતા અસર થવાથી યુવતીનું મોત

મોરબી : માળિયા મિયાણાના જુના ઘાટીલા ગામે શાકભાજીમાં દવા છાટતી વખતે દવાની અસર થતા સારવારમાં ખસેડાયેલ યુવતીનું પાંચ દિવસની સારવાર બાદ મોત નીપજ્યું છે. પોલીસે બનાવની નોંધ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

માળિયા મિયાણા તાલુકાના જુના ઘાંટીલા ગામ નજીક હસમુખભાઇ વિઠ્ઠલભાઇ વિડજાની વાડીએગત તા.18ના રોજ અનુબેન છગનભાઇ પલાસીયા ઉ.વ.૨૩ રહે.મૂળ એમપીવાળા શાકભાજીમાં ઝેરી દવા છાંટતા હતા. તે દરમિયાન તે દવાની અસર થતા જેતપર સરકારી હોસ્પીટલ ખાતે સારવાર માટે લઈ જવાયા હતા. બાદમાં વધુ સારવાર માટે મોરબી સરકારી હોસ્પીટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તા.22ના રોજ તેઓનું મોત થતા તાલુકા પોલીસે બનાવની નોંધ કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments