મોરબી: મૂળ પંચાસર હાલ મોરબી નિવાસી વિશ્વરાજસિંહ જીતેન્દ્રસિંહ ઝાલા ઉ.વ. 24 તેઓ રાજદીપસિંહ (70437 42095)ના ભાઈનું આજરોજ તા. 25/11/2025 ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદગત નું બેસણું તા. 27/11/2025 ને ગુરુવાર ના રોજ સાંજે 04:00 થી 06:00 વાગ્યા સુધી તેમના નિવાસ સ્થાન નાની કેનાલ રોડ, રામેશ્વર મંદિરની સામે, મોરબી ખાતે રાખેલ છે.











