Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsવાંકાનેરના ચંદ્રપુરમાં તસ્કરો 12 લાખની કિંમતનું ટ્રેકટર ઉઠાવી ગયા

વાંકાનેરના ચંદ્રપુરમાં તસ્કરો 12 લાખની કિંમતનું ટ્રેકટર ઉઠાવી ગયા

વાંકાનેર : વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામે દરગાહ પાછળ આવેલ એશિયન રીફેક્ટરી કારખાનાના ગ્રાઉન્ડથી કોઈ અજાણ્યા તસ્કર રૂપિયા 12 લાખની કિંમતનું જ્હોન ડિયર કંપનીનું જીજે – 36 – એસ – 3691 નંબરનું ટ્રેકટર ચોરી કરીને ફરાર થઇ ગયા હતા. આ ટ્રેકટર ચોરીની વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments