Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsHalvadહળવદના ચરાડવા પાસે કાળમુખા ડમ્પરે બાઇકને જોરદાર ટક્કર મારતા બેના મોત

હળવદના ચરાડવા પાસે કાળમુખા ડમ્પરે બાઇકને જોરદાર ટક્કર મારતા બેના મોત

હળવદ : હળવદ તાલુકાના ચરાડવાથી આંદરણા જતા રોડ પર સીએનજી પમ્પ પાસે અચાનક રોડ ઉપર આવી ચડેલા જીજે – 36 – એક્સ – 3442 નંબરના ડમ્પર ચાલકે ચાર દિવસ પહેલા જીજે – 34 – ઇ – 5178 નંબરના પલ્સર બાઇકને અડફેટે લેતા બાઈક ચાલક સોનુભાઈ નાનસિંહ ભીંડે તેમજ પાછળ બેઠેલા ભુરસિંહ કાળુસિંહ લોહરિયાનું ગંભીર ઇજાઓ થતા મૃત્યુ નીપજ્યું હતું.અકસ્માતના આ બનાવ અંગે હળવદ પોલીસે મૃતક સોનુભાઈના ભાઈ રાજેશભાઇ નાનસિંહ ભીંડેની ફરિયાદને આધારે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments