Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiલક્ષ્મીનગર નજીક બેલા રોડ પરથી એક 8 વર્ષનું બાળક મળી આવ્યો...

લક્ષ્મીનગર નજીક બેલા રોડ પરથી એક 8 વર્ષનું બાળક મળી આવ્યો…

મોરબીના લક્ષ્મીનગર નજીક બેલા રોડ પરથી એક 8 વર્ષનું બાળક મળી આવ્યો છે. આ બાળકનું નામ રાજેશ છે અને હાલ તેને ચિલ્ડ્રન ભરતનગર – બેલા રોડ ઉપર આવેલ હોમ ફોર બોયઝમાં રાખવામાં આવ્યો છે.

કાનુની વાલી બાળકને પરત માંગવા માટે દિન-૬૦માં દાવો કરી શકે છે. ત્યાર બાદ જુવેનાઈલ જસ્ટિસ એક્ટ ૨૦૧૫ કલમ ૩૮ મુજબ નિયમોનુસાર બાળકની દત્તક માટેની આગળની કાર્યવાહી કરવામાં આવશે. આ બાળકના વાલી વારસ-કુટુંબજન હોય તો દિન-૬૦ માં પોતાના આધાર પુરાવા સાથે અત્રેની સંસ્થામાં/કચેરી/પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો.વધુ વિગત માટે ફોન નં.૦૨૮૨૨૨૪૦૦૯૮ તથા મો.નં.૯૮૨૪૦૦૬૩૪૭ ઉપર સંપર્ક કરવાનો રહેશે. તેમ જિલ્લા બાળ સુરક્ષા એકમની યાદીમાં જણાવાયું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments