મોરબી : મૂળ મૂળી હાલ મોરબી નિવાસી વનરાજસિંહ જુવાનસિંહ પરમાર તેઓ પરાક્રમસિંહ (મો. નં. 9879012303) તથા શિવભદ્રસિંહ (મો. નં. 9033799999)ના પિતાનું આજરોજ તા. 24/11/2025 ને સોમવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.28/11/2025 ને શુક્રવારના રોજ સાંજે 04:00 થી 06:00 વાગ્યા સુધી તેમના નિવાસ સ્થાન મહારાણા પ્રતાપ સોસાયટી, કોમ્યુનિટી હોલ, સામા કાંઠે, મોરબી-2 ખાતે રાખેલ છે.











