Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરAvsannondh & Besnuમોરબી નિવાસી નાગજીભાઈ હરજીભાઈ વામજાનું અવસાન, કાલે બેસણું

મોરબી નિવાસી નાગજીભાઈ હરજીભાઈ વામજાનું અવસાન, કાલે બેસણું

મોરબી : મોરબી નિવાસી અને વિરપર ગામના વતની નાગજીભાઈ હરજીભાઈ વામજા તે સંજયભાઈ નાગજીભાઈ વામજા, મેહુલભાઈ નાગજીભાઈ વામજા, વિનોદભાઈ નાગજીભાઈ વામજીના પિતાજીનું તા.27ના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા.29 ના રોજ શનિવારે 8થી 10 કલાકે અવધ-4 રામજી મંદિર નાની કેનાલ રોડ મોરબી તેમના નિવાસસ્થાને તેમના વતન વિરપર ગામે નવા પ્લોટમાં રામજી મંદિર રાત્રે 8થી9 દરમિયાન રાખેલ છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments