Saturday, March 28, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiટંકારાની તિથિ નમેરા ખેલ મહાકુંભની ચેસ સ્પર્ધામાં જિલ્લા દ્વિતિય નંબરે

ટંકારાની તિથિ નમેરા ખેલ મહાકુંભની ચેસ સ્પર્ધામાં જિલ્લા દ્વિતિય નંબરે

ટંકારા તાલુકાના જબલપુરની પ્રાથમિક શાળામાં ધોરણ 4માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની તિથિબેન અલ્પેશભાઈ નમેરાએ ખેલ મહાકુંભ અંતર્ગત ચેસની સ્પર્ધામાં સમગ્ર મોરબી જિલ્લામાં દ્વિતિય નંબર મેળવ્યો છે. તેથી હવે તિથિ નમેરા રાજ્ય કક્ષાએ મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. આ સિદ્ધિ હાંસલ કરવા બદલ વિદ્યાર્થિની તિથિ નમેરાને શાળા પરિવારે અભિનંદન પાઠવ્યા છે અને આગામી સ્પર્ધા માટે શુભેચ્છા પાઠવી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments