Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના જોધપર નદી ગામે યુવતીએ ગળાફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી

મોરબીના જોધપર નદી ગામે યુવતીએ ગળાફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી

મોરબી : મોરબી તાલુકાના જોધપર નદી ગામે રહેતા સંજનાબેન નંદલાલભાઈ રાજપરા નામની યુવતીએ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘેર રૂમમાં પંખા સાથે સાડી બાંધી ગળાફાંસો ખાઈ લઈ જીવન ટૂંકાવી લીધું હતું. આ ઘટના અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments