Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiભરતનગર નજીક ડીઝલ ટેન્કરમાં મધરાત્રે આગ ભડકી ઉઠી

ભરતનગર નજીક ડીઝલ ટેન્કરમાં મધરાત્રે આગ ભડકી ઉઠી

મોરબી : મોરબીના ભરતનગર ગામ નજીક આવેલ શ્યામકુંજ હોટલ પાસે જીજે – 36 – ટી – 3329 નંબરના ડીઝલ ટેન્કરમાં ગત મોડી રાત્રે આગ લાગતા બનાવ અંગે મોરબી ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર ટીમે બનાવ સ્થળે દોડી જઇ તાત્કાલિક આગ બુઝાવી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments