મોરબી : સંત શિરોમણી શ્રી બસીરબાપુની પુણ્યતિથિ નિમિતે તા. 12-12-2025ના રોજ શ્રી કેશવાનંદ બાપુ આશ્રમ, વી. સી. ફાટક રોડ, મોરબી ખાતે ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંતવાણીમાં ઊર્મિલા સાઉન્ડના સથવાળે ભજનિક વિજય ગઢવી, લલીતાબેન, ઈશ્વર ભાલાણી અને દલસુખ પ્રજાપતિ ભજનની રમઝટ બોલાવશે.











