Tuesday, March 31, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી નજીક કારખાનામાં 28 વર્ષીય શ્રમિકનું હાર્ટએટેકથી મોત

મોરબી નજીક કારખાનામાં 28 વર્ષીય શ્રમિકનું હાર્ટએટેકથી મોત

મોરબી : મોરબી – રાજકોટ હાઈવે પર આવેલ શ્રીજી સ્ટેટ હાઈટેક એન્જીનીયરીંગ નામના કારખાનામાં રહેતા અને અહીં જ કામ કરતા મૂળ બિહારના વતની પંકજકુમાર કામેશ્વસીંગ મહતો ઉ.28 નામના યુવકને ગત તા.3ના રોજ અચાનક ચક્કર આવ્યા બાદ હાર્ટએટેક આવી જતા પ્રથમ ખાનગી બાદ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા.બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments