Tuesday, March 31, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના મહાનગર પાલિકાની દીવાલ પાસેથી બાઈકની ઉઠાંતરી

મોરબીના મહાનગર પાલિકાની દીવાલ પાસેથી બાઈકની ઉઠાંતરી

મોરબી : મોરબી શહેરના ગાંધીચોકમાં મહાનગર પાલિકાની દીવાલ પાસેથી ગત તા.1 ડિસેમ્બરના રોજ કોઈ અજાણ્યો તસ્કર ફરિયાદી સંજયભાઈ રમેશભાઈ રેણુકા રહે.સમજુબા સ્કૂલ પાસે, નાની વાવડી ગામ વાળાની માલિકીનું રૂ.20 હજારની કિંમતનું બાઈક ચોરી કરી લઈ જતા સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments