Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના જેતપર ઔદ્યોગિક પેટા વિભાગના વિસ્તારોમાં કાલે વીજકાપ

મોરબીના જેતપર ઔદ્યોગિક પેટા વિભાગના વિસ્તારોમાં કાલે વીજકાપ

મોરબી : મોરબીના જેતપર ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળ તારીખ 06/12/2025, શનિવારના રોજ વીજપુરવઠો મેઇન્ટનન્સની કામગીરી કારણે બંધ રહેશે. જેમાં 66 KV રંગપર સબ સ્ટેશનમાંથી નીકળતા 11 કેવી પેસીફીક ઇન્ડસ્ટ્રીઅલ અને 66 kv પાવડીયારી સબ સ્ટેશન માંથી નીકળતા 11 kv રેક્ષટોન ઇન્ડસ્ટ્રીઅલ ફીડર સવારે 8:00 થી સાંજે 4:00 વાગ્યા સુધી બંધ રહેશે. ઉપર મુજબના ફીડરમાં આવતા તમામ વાણિજ્ય, તેમજ ઔદ્યોગીક (એચ.ટી), વીજજોડાણોમાં વીજકાપ રહેશે તેવું નાયબ ઇજનેરની યાદીમાં જણાવાયુ છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments