Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMaliya Miyanaમાળીયા - કચ્છ હાઇવે પર હોટેલમાં યુવાને ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

માળીયા – કચ્છ હાઇવે પર હોટેલમાં યુવાને ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

મોરબી : માળીયા મિયાણા – કચ્છ હાઇવે પર આવેલ ખોડિયાર હોટેલમાં રૂમ નંબર 1માં ગઈકાલે ફૂંકરાજ કલ્યાણસિંહ રાવત ઉ.18 નામના યુવકે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.બનાવ અંગે માળીયા મિયાણા તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments