Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના લાતીપ્લોટમાંથી વિદેશી દારૂ સાથે યુવક ઝડપાયો

મોરબીના લાતીપ્લોટમાંથી વિદેશી દારૂ સાથે યુવક ઝડપાયો

મોરબી શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન સીટી એ ડિવિઝન પોલીસે લાતીપ્લોટ શેરી નંબર 2મા દરોડો પાડી આરોપી સમશાદ ઉર્ફે સમીર જુસબભાઈ કટિયા ઉ.26 રહે.લાતીપ્લોટ વાળાને વિદેશી દારૂના 4 ચપલા કિંમત રૂ.480 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments