Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરAvsannondh & Besnuમોરબી નિવાસી આનંદબા મદારસિંહ પરમારનું અવસાન

મોરબી નિવાસી આનંદબા મદારસિંહ પરમારનું અવસાન

મોરબી : મુળ વવાણીયા હાલ મોરબી નિવાસી સ્વ. આનંદબા મદારસિંહ પરમાર (ઉ.વ.૮ર) તે ભરતસિંહ મદારસિંહ પરમાર, મો.૯૮૭૯૦ ૦૧૭૯૭, રણજીતસિંહ મદારસિંહ પરમારના માતૃશ્રી અને જયવીરસિંહ ભરતસિંહ પરમાર, રવિરાજસિંહ રણજીતસિંહ પરમાર, રૂષિરાજસિંહ રણજીતસિંહ પરમારના દાદીમાનું તા.૧૫-૧૨-૨પ સોમવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.૧૯-૧૨-૨૫ ને શુક્રવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાને રામનગર સોસાયટી, સાર્વજનીક પ્લોટ, નવલખી રોડ, મોરબી ખાતે રાખેલ છે. ઉતરક્રિયા તા.રપ-૧૨-રપ ગુરૂવારે રાખેલ છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments