Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiહળવદમાં ટાયર બદલતી વખતે ટ્રક ડમ્પર પાછળ અથડાતા ડમ્પર હેઠળ બે દબાયા

હળવદમાં ટાયર બદલતી વખતે ટ્રક ડમ્પર પાછળ અથડાતા ડમ્પર હેઠળ બે દબાયા

હળવદ : માળીયા અમદાવાદ હાઇવે પર હળવદ તાલુકાના રોહિશાળા નજીક ટેકવુડ કારખાના પાસે જીજે – 36 – એક્સ – 1221 નંબરના ડમ્પરનું ટાયર ફાટી જતા ડમ્પર ચાલક હરેશભાઇ ઘોઘજીભાઈ સનુરા રહે.નાગડાવાસ અને સાહેદ ગોપાલભાઈ ડમ્પર રોડની સાઈડમાં ઉભું રાખી જેક લગાવી ટાયર બદલાવતા હતા ત્યારે અચાનક પાછળથી જીજે – 12 – એટી – 9294 નંબરના ટ્રક ચાલકે ડમ્પરના ઠાઠાના ભાગે ટ્રક અથડાવતા જેક ખસી જતા હરેશભાઇ અને ગોપાલભાઈ ડમ્પરના ટાયર નીચે દબાઈ જતા બન્નેને ઇજાઓ પહોંચી હતી.અકસ્માતના બનાવ અંગે હળવદ પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments