Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી મનપાના એક વર્ષ નિમિતે કાલે વૃક્ષારોપણ,હેલ્થ ચેક-અપ, રક્તદાન કેમ્પ યોજાશે

મોરબી મનપાના એક વર્ષ નિમિતે કાલે વૃક્ષારોપણ,હેલ્થ ચેક-અપ, રક્તદાન કેમ્પ યોજાશે

મોરબી : મોરબી મહાનગરપાલિકાને એક વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યું છે ત્યારે MMC@1 ની ઉજવણીના ભાગરૂપે આવતીકાલે તારીખ 24 ડિસેમ્બરને બુધવારના રોજ મોરબી મહાનગરપાલિકા દ્વારા સવારે 10-30 થી 11 કલાકે મોરબી મહાનગરપાલિકા કચેરી, વિવિધ ક્લસ્ટર ઓફિસો, નંદીઘર, UHC, STP તથા WTP ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત બપોરે 3 થી 6 કલાક દરમિયાન મહાનગરપાલિકા કચેરી ખાતે તમામ કર્મચારીઓ માટે હેલ્થ ચેક-અપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ સાંજે 5 થી 7-30 કલાક દરમિયાન કોમ્યુનિટી હોલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments