કથા આજે તા. ૨૩ થી તા. ૨૯ સુધી ચાલશે કથાનો સમય દરરોજ બપોરે ૨ થી ૬ સુધીનો રહેશે કથાના મુખ્ય યજમાન મકવાણા પરિવાર છે. રાજકોટ કાગદડી ગુરુકૃપા આશ્રમના ગુરુદેવ બ્રહ્મલીન સંત પુ. સીતારામબાપુ આશિર્વાદ થી મહંતશ્રી ભુપતબાપુના સાનિધ્યમાં ભવ્ય ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે વિદ્વાન ભુદવ દ્વારા દરોજ મહાપુજા મહા યજ્ઞનો સમય 8:00 11:30 સુધી અને 108 રાદલ માતાજીના લોટા નું અયોજન સંતો મહંતો, અનેક આગેવાનો પધારશે ધર્મ પ્રેમી જનતાને લાભ લેવા મકવાણા પરિવાર તેમજ મહંતશ્રી ભુપતબાપુ ગુરુકૃપા આશ્રમ કાગદડી દ્વારા આમંત્રણ પાઠવેલ છે તેમ મુકેશ ભગતની યાદીમાં જણાવ્યું છે











