Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરAvsannondh & Besnuમોરબી નિવાસી દિનેશભાઇ પોપટભાઇ ભુવાનું દુઃખદ અવસાન/બેસણું

મોરબી નિવાસી દિનેશભાઇ પોપટભાઇ ભુવાનું દુઃખદ અવસાન/બેસણું

મોરબી : દિનેશભાઇ પોપટભાઇ ભુવા (ઉ.વ.૫૯) તે મહેશભાઇ પોપટભાઇ ભુવાના મોટાભાઇ તથા સીમાબેન અમીતભાઇ ભીમાણી, પુજાબેન દિનેશભાઈ ભુવા અને નેન્સીબેન દિનેશભાઈ ભુવા ના પિતાશ્રી તેમજ બ્રીવા મહેશભાઈ ભુવાના મોટા પપ્પાનું તા.ર૪ ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. . સદગતનું બેસણું તારીખ ૨૬-૧૨-૨૦૨પ, શુક્રવાર સમય સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાને વેલકમ પ્રાઇડ સી-વીંગ, ક્રિષ્ના સ્કુલ સામે, રવાપર- ઘુનડા રોડ, મોરબી ખાતે રાખેલ છે. (પિયર પક્ષનું બેસણું સાથે રાખેલ છે)
(મો. ૯૯૨૫૬ ૭૧૩૬૬)

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments