Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમાતા-પિતાની એક વાત બની મોતનું કારણ ! રાયસંગપર ગામે યુવકે જીવનનો અંત...

માતા-પિતાની એક વાત બની મોતનું કારણ ! રાયસંગપર ગામે યુવકે જીવનનો અંત લાવ્યો

હળવદ તાલુકાના રાયસંગપર ગામે રહેતા અજયભાઈ માનસંગભાઈ સોઢા ઉ.34 નામનો યુવક કોઈ કામ ધંધો કરતો ન હોવાથી માતાપિતાએ કામ ધંધો કરવાનું કહેતા યુવકને લાગી આવ્યું હતું અને ઘરે એકલતાનો લાભ લઇ રૂમમાં એન્ગલ સાથે ડિશ કનેક્શનનો વાયર બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments