મોરબી : સંદીપભાઈ (સંજયભાઈ) મધુસુદનભાઈ જાની (ઉ.વ.૩૪) તે જુના ઘાટીલા નિવાસી મધુસુધનભાઈ નરભેરમભાઈ જાનીના પુત્ર ઋતુભાઈ (લાલભાઈ) જાનીના નાના ભાઈ પંકજભાઈ ભટ્ટના સાળાનું 29/12/2025 ને રવિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. જેનું બેસણું તારીખ : 01/01/2026 ને ગુરુવારના રોજ બપોરે 3:00 થી 6:00 તેમના નિવાસ સ્થાન જુના ઘાટીલા મુકામે રાખેલ છે.









