મોરબી : મોરબી નિવાસી વનજીભાઈ દેવસીભાઈ પડસુંબીયા (ઉં.વ. 71) તે જયપાલભાઈના પિતા, રામજીભાઈ, અમરશીભાઈ તથા નાથાલાલભાઈના ભાઈનું તારીખ 29-12-2025 ને સોમવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 2-1-2026 ને શુક્રવારના રોજ સવારે 8 થી 10 કલાકે પટેલ સમાજ વાડી, નાની વાવડી મુકામે રાખવામાં આવ્યું છે. લૌકિક પ્રથા બંધ છે.મો.9979070818, 9408040040.









