Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના ફ્લોરા હોમ્સ નજીકથી મોટર સાઈકલની ચોરી કરેલ ઇસમ ઝડપાયો

મોરબીના ફ્લોરા હોમ્સ નજીકથી મોટર સાઈકલની ચોરી કરેલ ઇસમ ઝડપાયો

મોરબીના ફ્લોર હોમ્સ પાસેથી કોઈ અજાણ્યો ઇસમ હીરો કંપનીનું સ્પ્લેન્ડર મોટર સાયકલ ચોરી કરી ગયો હોવાની સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ  હતી જે ફરિયાદના આધારે મોરબી એલસીબી ટીમે એક શખ્સને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધીર છે

મળતી માહિતી મુજબ મોરબીના વોરા બાગ પાસે આવેલ ફ્લોરા હોમ્સમાં રહેતા અશ્વિનભાઇ હરજીવનભાઇ સિતાપરા ઉ.વ.૪૪ એ બી ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે ગત તા. ૨ ના રોજ  ફલોરા હોમ્સ પાસે ક્રિષ્ણા ઓટો ગેરેજ પર તેમનું હિરો કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ મો.સા. નં.GJ02CD8923 કીમત રૂ.૨૦,૦૦૦ વાળું પડ્યું હોય તેની  કોઈ અજાણ્યો ઇસમ ચોરી કરી લઇ ગયો હોવાની ફરિયાદ નોધાવતા મોરબી એલસીબી ટીમે તપાસ હાથ ધરી હતી

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments