Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiઅમરેલીથી બાયપાસ સુધીના ડામર રોડનું કામ પૂર્ણ

અમરેલીથી બાયપાસ સુધીના ડામર રોડનું કામ પૂર્ણ

મોરબી : મહાનગરપાલિકા દ્વારા અમરેલી ગ્રામ પંચાયતના સ્વભંડોળના ઠરાવને ધ્યાનમાં લઈને, આ વિસ્તારમાં આવેલ અમરેલીથી બાયપાસ સુધીના માર્ગ પર ડામર રોડનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. મહાનગરપાલિકાએ આ કામોને જરૂ૨ી વહીવટી અને તાંત્રિક મંજૂરીઓ આપી હતી. અંદાજિત રૂ. 92.61 લાખની રકમના આ રોડનું નિર્માણ કાર્ય હવે પૂર્ણ થઈ ગયું છે, તેમ મોરબી મહાનગરપાલિકાની સીવીલ અને સીટી બ્યુટીફિકેશન શાખાની યાદીમાં જણાવ્યું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments