Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMaliya Miyanaમાળીયા મિયાણામાં આઠ ચાઈનીઝ ફીરકી સાથે યુવાન ઝડપાયો

માળીયા મિયાણામાં આઠ ચાઈનીઝ ફીરકી સાથે યુવાન ઝડપાયો

માળિયા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન વાગડિયા ઝાપ નજીકથી ચાઇનીઝ દોરીની ફીરકીના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

માળીયા મિયાણા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન શહેરના વાગડીયા ઝાપા નજીકથી આરોપી રવિ ચંદુભાઈ ધામેચા રહે.ખાડી વસાહત, ખાખરેચી વાળાને ૮ પ્રતિબંધિત ચાઈનીઝ દોરાની ફીરકી કિંમત રૂપિયા 3200 સાથે ઝડપી લીધો હતો.આરોપીની પૂછતાછમાં ચાઈનીઝ દોરાની આ ફીરકી આરોપી લાલજીભાઇ રહે.જેતપર તા.મોરબી વાળા પાસેથી ખરીદી કરી હોવાનું કબુલતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments