Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં ડી.સી.મહેતા સાર્વજનીક ડીસ્પેન્સરી ટ્રસ્ટ ખાતે શનિ-રવિવારે કેન્સર નિદાન કેમ્પનું આયોજન

મોરબીમાં ડી.સી.મહેતા સાર્વજનીક ડીસ્પેન્સરી ટ્રસ્ટ ખાતે શનિ-રવિવારે કેન્સર નિદાન કેમ્પનું આયોજન

મોરબી : શ્રી વિશાશ્રીમાળી વણિક જ્ઞાતિ સંચાલિત મહેતા કુટુંબ પરિવાર દ્વારા તા. 10-01-2026 ને શનિવારના રોજ સાંજે 4 થી 7 કલાકે અને તા. 11-01-2026 ને રવિવારના રોજ સવારે 9 થી 12 કલાક દરમ્યાન મોરબી પ્રેરિત કેન્સર નિદાન કેમ્પનું આયોજન દાતા સુવર્ણાબેન સુરેશભાઈ મહેતા (મુંબઈ) દ્વારા ડી.સી.મહેતા સાર્વજનીક ડીસ્પેન્સરી ટ્રસ્ટ-3, નવાડેલા રોડ, મોરબી ખાતે આયોજન ક૨વામાં આવ્યું છે. આ કેમ્પમાં મુંબઈના કેન્સર નિષ્ણાત સર્જન વિક્રમભાઈ સંઘવી દ્વારા દર્દીઓની સારવાર કરવામાં આવશે. આ કેન્સર નિદાન કેમ્પનો લાભ લેવા માટે દર્દીઓએ પોતાના નામની નોંધણી ડીસ્પેન્સરી મેનેજર મયુરભાઈ વોરા મો.નં.9537099219 પાસે કરાવવાની રહેશે તેમ સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી ભાવેશભાઈ શાહની યાદીમાં જણાવાયું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments