Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી RTO દ્વારા લાલપર પ્રાથમિક શાળામાં પતંગ વિતરણ કરાયું

મોરબી RTO દ્વારા લાલપર પ્રાથમિક શાળામાં પતંગ વિતરણ કરાયું

મોરબી : મોરબી RTO દ્વારા તારીખ 6 જાન્યુઆરી ને મંગળવારના રોજ લાલપર પ્રાથમિક શાળા ખાતે પતંગ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ પતંગ પર સરકારની રાહવીર યોજના બાબતે માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમનો હેતુ મોરબી જિલ્લાના નાગરિકો સુધી રાહવીર યોજનાની માહિતી પહોંચે તે હતો. જે માટે મોરબી RTO દ્વારા પતંગ પર વિશેષ રીતે યોજના અંગેની માહિતી પ્રિન્ટ કરાવવામાં આવી હતી અને આ પતંગો લાલપર પ્રાથમિક શાળાના બાળકોને વિતરણ કરવામાં આવ્યા હતા.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments