Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીની એલ. ઈ. ડિપ્લોમાં કોલેજમાં માર્ગ સલામતી વિશે સેમિનાર યોજાયો

મોરબીની એલ. ઈ. ડિપ્લોમાં કોલેજમાં માર્ગ સલામતી વિશે સેમિનાર યોજાયો

મોરબી : RTO મોરબી દ્વારા આજ રોજ તા ૦૬/૦૧/૨૦૨૬ ના રોજ માર્ગ સલામતિ માસ ૨૦૨૬ અંતર્ગત એલ. ઈ. ડિપ્લોમાં કોલેજ, મોરબી ખાતે માર્ગ સલામતી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટર વાહન નિરીક્ષક આર.એ.જાડેજા દ્વારા વિદ્યાર્થીઓને બ્લાઇન્ડ સ્પોટ, કોન ઓફ વિઝન, સ્ટોપિંગ ડિસ્ટન્સ જેવા ટેકનીકલ મુદ્દાઓની વિસ્તૃત સમજ આપવામાં આવી હતી અને કોલેજના વિદ્યાર્થીઓને માર્ગ સ્લામતીનું સંપૂર્ણપણે જ્ઞાન આપવામાં આવ્યું હતું.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments