Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiટંકારાના ઘુનડા ગામે રખડતું ભટકતું જીવન ગાળતા યુવાનનું મોત

ટંકારાના ઘુનડા ગામે રખડતું ભટકતું જીવન ગાળતા યુવાનનું મોત

ટંકારા : ટંકારા તાલુકાના ઘુનડા સજ્જનપર ગામના અવેડા પાસેથી મૂળ હળવદ તાલુકાના ડુંગરપુર ગામના કિશોરભાઈ અલુભાઈ આંકરિયા ઉ.35 નામના યુવકની લાશ મળી આવતા પોલીસે મૃતકના ભાઈ પાસે મૃતદેહની ઓળખ કરાવી અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે. મૃતકના ભાઈની પૂછતાછમાં મૃતક કિશોરભાઈ રખડતું ભટકતું જીવન ગાળતો હોવાનું સામે આવ્યું હતું.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments