Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiઆર્યાવર્ત એજ્યુકેશન એકેડેમી સંચાલિત મોરબીની સાધના વિધાલય દ્વારા વિદ્યાર્થીઓને સાયબર સિક્યુરિટી અંગે...

આર્યાવર્ત એજ્યુકેશન એકેડેમી સંચાલિત મોરબીની સાધના વિધાલય દ્વારા વિદ્યાર્થીઓને સાયબર સિક્યુરિટી અંગે સ્માર્ટબોર્ડ, પ્રેઝન્ટેશનથી માહિતગાર કરાયા

મોરબી : આર્યાવર્ત એજ્યુકેશન એકેડેમી સંચાલિત શ્રી સાધના વિધાલય મોરબી દ્વારા 07 જાન્યુઆરી 2026 ના રોજ ભારતીય ન્યાય સંહિતા અને સાયબર સિક્યુરિટી અંગે સ્માર્ટબોર્ડ દ્વારા પ્રેઝન્ટેશન દ્વારા માહિતગાર કરવામાં આવ્યા હતા.

આ સેમીનારમાં આશરે 100 થી વધારે વિધાર્થીઓએ લાભ મેળવ્યો હતો, જેમાં વિધાર્થીને ન્યાય પ્રદ્ધતિ અને સાયબર સિક્યુરિટી અંગે બનતા ફ્રોડથી જાગૃત કરવામાં આવ્યા હતા અને વિધાર્થી ગુનાહીત પ્રવૃતિથી દૂર રહે તે માટેનો સ્પષ્ટ હેતુ શાળા પરિવાર દ્વારા દર્શાવવામાં આવ્યો હતો.

આ સેમીનરનું નેતૃત્વ શાળાના આચાર્યશ્રી વિશાલ સાહેબ એમ. વિડજાએ આર્યાવર્ત એજ્યુકેશન એકેડેમીના ચેરમેન પ્રસાદ સાહેબ ગોરીયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. જેમાં આચાર્યશ્રી વિશાલ એમ. વિડજા એ અંગે વિધાર્થીને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments