Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી પેટા-02 વિસ્તારમાં કાલે મેન્ટેનન્સને પગલે 7 કલાક વીજ પુરવઠો બંધ

મોરબી પેટા-02 વિસ્તારમાં કાલે મેન્ટેનન્સને પગલે 7 કલાક વીજ પુરવઠો બંધ

મોરબી શહેર પેટા -02 વિભાગ હેઠળ આવતીકાલે તારીખ 10/01/2026 શનિવાર ના રોજ મેઇન્ટનન્સની કામગીરીને પગલે વેજીટેબલ ફીડર હેઠળના ભિમસર, આદિત્ય પાર્ક, આદર્શ સોસા, શિવપાર્ક, લાભ નગર 1-2 વિગેરે વિસ્તાર તથા આસપાસના વિસ્તારોમાં સમય 08:00 થી 03:00 વાગ્યા સુધી વીજપુરવઠો બંધ રહેશે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments