Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં જીવદયા પ્રેમીઓ અને પોલીસની સંયુક્ત કાર્યવાહી: જીવિત પાડા સાથેની મેકસી રીક્ષા...

મોરબીમાં જીવદયા પ્રેમીઓ અને પોલીસની સંયુક્ત કાર્યવાહી: જીવિત પાડા સાથેની મેકસી રીક્ષા ઝડપાઈ

મોરબી શહેરના ત્રાજપર ચોકડી વિસ્તારમાં જીવદયા પ્રેમીઓએ સીટી બી ડિવિઝન પોલીસની સાથે સંયુક્ત કાર્યવાહી કરી હતી. કાર્યવાહી દરમિયાન જીજે–36–ડબ્લ્યુ–8911 નંબરની મેકસી રીક્ષામાં ક્રૂરતાપૂર્વક જીવિત પાડો લઈ જવામાં આવી રહ્યો હોવાની માહિતી મળતા રોકી તપાસ હાથ ધરવામાં આવી હતી.

તપાસમાં રીક્ષામાં જીવદયા નિયમોનું ઉલ્લંઘન કરીને જીવિત પાડા લઈ જવાતા હોવાનું સામે આવ્યું હતું. આ બાબતે આરોપી સતારભાઇ ઉર્ફે સતિષભાઈ ભોપાભાઈ સલાટ તથા સોનલબેન સતારભાઈ ઉર્ફે સતિષભાઈ સલાટ, રહે. બંન્ને માથક શિવપુરના રસ્તે, તાલુકો હળવદને ઝડપી લેવામાં આવ્યા હતા. બનાવ અંગે સીટી બી ડિવિઝન પોલીસે પશુ પ્રત્યે ક્રૂરતા આચરવાના ગુનાહિત આરોપ હેઠળ ગુનો નોંધાવી વધુ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments