Thursday, March 26, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiહળવદના ચરાડવા ગામ પાસે તેજરફ્તાર કાર પલટી, CCTVમાં સમગ્ર ઘટના કેદ

હળવદના ચરાડવા ગામ પાસે તેજરફ્તાર કાર પલટી, CCTVમાં સમગ્ર ઘટના કેદ

હળવદ તાલુકાના ચરાડવા ગામ નજીક ગઈકાલે રાત્રે એક કાર તેજ રફ્તારના કારણે અનિયંત્રિત બની પલટી જતા અકસ્માત સર્જાયો હતો. મોરબી તરફથી હળવદ આવી રહેલી કાર રસ્તા પર અચાનક સંતુલન ગુમાવીને અથડાઈ બાદમાં પલટી મારી ગઈ હતી. અકસ્માતમાં કાર ચાલકને ઈજાઓ પહોંચી હોવાના અહેવાલો મળી રહ્યા છે. આ અકસ્માતની સમગ્ર ઘટના નજીક આવેલ પેટ્રોલ પંપમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેના ફૂટેજ હવે સામે આવ્યા છે. ફૂટેજમાં કારની તેજ ગતિ અને પલટી જતા દ્રશ્યો સ્પષ્ટપણે નજરે પડે છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments