Thursday, March 26, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiપ્રદેશ કક્ષા બાળ પ્રતિભા સ્પર્ધામાં મોરબીની ધ્યાની વડાલીયાની સિદ્ધિ, લોકગીતમાં બીજો ક્રમ

પ્રદેશ કક્ષા બાળ પ્રતિભા સ્પર્ધામાં મોરબીની ધ્યાની વડાલીયાની સિદ્ધિ, લોકગીતમાં બીજો ક્રમ

મોરબી : ગુજરાત રાજ્ય સરકારના રમતગમત અને યુવા સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર આયોજિત પ્રદેશ કક્ષાની બાળ પ્રતિભાસોધ સ્પર્ધામાં મોરબીના કલામંદિર સંગીત ક્લાસીસની વિદ્યાર્થિની ધ્યાની નિકુંજભાઈ વડાલીયાએ લોકગીત સ્પર્ધામાં બીજો નંબર મેળવ્યો છે. જેઓ હવે આગામી રાજ્ય કક્ષાની સ્પર્ધામાં મધ્ય ઝોનનું પ્રતિનિધિત્વ કરશે. જે બદલ મોરબી જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલબેન તેમજ કલામંદિર સંગીત ક્લાસીસના સંચાલક દેવેનભાઈ વ્યાસ દ્વારા ધ્યાની નિકુંજભાઈ વડાલીયાને અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments