Thursday, March 26, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમકરસંક્રાંતિ નિમિત્તે મોરબીમાં અર્હમ યુવા સેવા ગૃપ અને કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા...

મકરસંક્રાંતિ નિમિત્તે મોરબીમાં અર્હમ યુવા સેવા ગૃપ અને કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા પક્ષી બચાવો અભિયાન

મોરબી : રાષ્ટ્રસંત ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબ પ્રેરિત અર્હમ યુવા સેવા ગૃપ અને કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા આવતીકાલે તારીખ 14 જાન્યુઆરીએ મકરસંક્રાંતિ નિમિત્તે સવારે 8 થી રાતના 8 સુધી પક્ષી બચાવો અભિયાન અંતર્ગત કેમ્પનું આયોજન કરાયું છે. આ કેમ્પ મોરબીના શક્તિ મેડિકલ પાસે રામસરની બાજુમાં સરકારી હોસ્પિટલની સામે ગાંધી ચોક ખાતે કરાયું છે. તો આ કેમ્પની મુલાકાત લેવા સર્વેને જણાવવામાં આવ્યું છે. વધુ માહિતી માટે મો.નં. 9924000301, 7878185959 પર સંપર્ક કરવા જણાવાયું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments