Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiકેનાલ રોડ પર ગટરના ગંદા પાણી કેનાલમાં મળતાં ફેલાઈ રહી છે ગંદકી..!

કેનાલ રોડ પર ગટરના ગંદા પાણી કેનાલમાં મળતાં ફેલાઈ રહી છે ગંદકી..!

મોરબીના કેનાલ રોડ ઉપર એસપી રોડના ખૂણા પાસે ગટરના પાણી કેનાલમાં મળી ગયા છે. આ ગંદુ પાણી નાની વાવડી ગામ સુધી છેક પહોંચ્યા છે. જેના કારણે મચ્છરજન્ય રોગો ફેલાવાની શકયતા સેવાઈ રહી છે. તંત્ર દ્વારા આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments