Thursday, March 26, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી પેરોલ-ફર્લો સ્ક્વોડની કાર્યવાહી : વિદેશી દારૂની 21 બોટલ સાથે શખ્સ ઝડપાયો

મોરબી પેરોલ-ફર્લો સ્ક્વોડની કાર્યવાહી : વિદેશી દારૂની 21 બોટલ સાથે શખ્સ ઝડપાયો

મોરબી પેરોલ-ફર્લો સ્ક્વોડની ટીમે પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે શહેરના વીસીપરા વિસ્તારમાં અમરેલી રોડ પર આવેલ ભારત ફ્લોર મિલ પાસે દરોડો પાડ્યો હતો. આ દરમિયાન આરોપી હુસેન ઉર્ફે બાબા આલમભાઈ સામતાણી (રહે. મદીના સોસાયટી, મોરબી)ને વિદેશી દારૂની 21 બોટલ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. ઝડપાયેલ વિદેશી દારૂની કુલ કિંમત અંદાજે રૂપિયા 21,000 થતી હોવાનું જાણવા મળ્યું છે. આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments