Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરUncategorizedઢુંવા નજીક કારખાનામાં સફાઈ કામ કરતી વખતે કન્વેયર બેલ્ટમાં સાડી ફસાતા મહિલાનું...

ઢુંવા નજીક કારખાનામાં સફાઈ કામ કરતી વખતે કન્વેયર બેલ્ટમાં સાડી ફસાતા મહિલાનું મોત

વાંકાનેર : વાંકાનેર તાલુકાના ઢુંવા માટેલ રોડ પર આવેલ સનહાર્ટ સિરામિક કારખાનામાં સફાઈ કામ કરતી વેળાએ મધ્યપ્રદેશના વતની કમલાબાઈ મનિરામભાઈ સોન ઉ.45 નામની મહિલાની સાડી કન્વેયર બેલ્ટમાં આવી જતા માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments