Thursday, March 26, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી માર્કેટિંગ યાર્ડમાં 5380 મણ કપાસની આવક, ભાવ 1620 સુધી પહોંચ્યા

મોરબી માર્કેટિંગ યાર્ડમાં 5380 મણ કપાસની આવક, ભાવ 1620 સુધી પહોંચ્યા

મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ 17 જાન્યુઆરી ને શનિવારના રોજ 1076 ક્વિન્ટલ એટલે કે 5380 મણ કપાસની આવક થવા પામી છે. આજે કપાસના સૌથી ઉંચા ભાવ 1620 રૂપિયા પ્રતિમણ સુધી બોલાયા છે.

આજે મોરબી માર્કેટિંગ યાર્ડમાં 254 ક્વિન્ટલ મગફળીની આવક થઈ હતી. મગફળીના સૌથી ઉંચા ભાવ 1330 રૂપિયા બોલાયા છે. તો ઘઉંના 555, તલના 1660, જીરુંના 4200, બાજરાના 535, મેથીના 1029, અડદના 1185, ચણાના 1044 અને એરંડાના 1200 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે. શાકભાજીમાં પ્રતિમણ લીલા મરચાના રૂપિયા 800, રીંગણાના 800, કારેલાના 800, ગુવારના 2000, ભીંડાના 1000, ટમેટાના 700, કોબીજના 200, કાકડીના 600, લીંબુના 500, દુધીના 500 તથા સુક્કી ડુંગળીના ઊંચાભાવ રૂપિયા 300 સુધીના બોલાયા હતા.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments