Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiભડિયાદ ગામ નજીક બાવળની કાટમાંથી ગેરકાયદેસર બંદૂક સાથે એક ઝડપાયો

ભડિયાદ ગામ નજીક બાવળની કાટમાંથી ગેરકાયદેસર બંદૂક સાથે એક ઝડપાયો

મોરબી તાલુકા પોલીસે ભડિયાદ ગામની સીમમાં પેટ્રોલિંગ દરમિયાન વોકળા કાંઠે બાવળની કાટમાંથી આરોપી પ્રકાશ રામજીભાઈ વાનેશિયા ઉ.35 રહે.સાયન્સ કોલેજ પાસે, ભડિયાદ કાંટા, મૂળ રહે.જુના નાગડાવાસ તા.મોરબી વાળાને રૂ.1500ની કિંમતની એક જામગરી બંદૂક સાથે ઝડપી લઈ આર્મ્સ એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments