મોરબી શહેરના મહેન્દ્રપરા મેઈન રોડ પર, માધાપર મમતા ડેરી સામે આવેલ પ્રખ્યાત મહેશ રેફ્રિઝરેટરના માલિક ભૂપેન્દ્રભાઈ ચાવડાનો આજે જન્મદિવસ છે. તેમણે પોતાના જીવનના 23 વર્ષ પૂર્ણ કરીને 24માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. જન્મદિવસના આ શુભ અવસરે તેમના સગાં-સંબંધીઓ, વ્યવસાય સાથે સંકળાયેલા ઓળખીતાઓ તેમજ બહોળા મિત્ર વર્તુળ તરફથી તેમને હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.
ભૂપેન્દ્રભાઈ ચાવડા તેમના વ્યવસાયમાં ઈમાનદારી, શ્રમ અને ગ્રાહક સંતોષ માટે જાણીતા છે. મહેશ રેફ્રિઝરેટર ખાતે એસી, ફ્રિજ, વોશિંગ મશીન સહિતના ઘરગથ્થુ ઉપકરણોનું સંતોષપૂર્વક રિપેરિંગ કરવામાં આવે છે, જેના કારણે શહેર અને આજુબાજુના વિસ્તારોમાં તેમની અલગ ઓળખ બની છે.
આ શુભ દિવસે અનેક શુભેચ્છકો તેમના મોબાઇલ નંબર 81404 09106 પર સંપર્ક કરી શુભકામનાઓ પાઠવી રહ્યા છે. શહેરના વેપારી તથા સામાજિક વર્તુળ તરફથી પણ ભૂપેન્દ્રભાઈના આરોગ્ય, દીર્ઘાયુષ્ય અને વ્યવસાયિક પ્રગતિ માટે શુભેચ્છાઓ સાથે શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.












