મોરબી : મોરબી નિવાસી છોટાલાલ મણીલાલ ખિરૈયા (ઉ.વ.83 ખિરૈયા સાહેબ-રેલ્વે) તે સ્વ સંજયભાઈ, સ્વ વિજયભાઈ તથા અજયભાઈ (98256 26696)ના ભાઈ, જાગૃતિ જીલેશભાઈના પિતાનું તારીખ 20/1/2026ના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું તારીખ 23/1/2026 ને ગુરુવારે સાંજે 4થી 5 કલાકે જલારામ મંદિર, અયોધ્યાપુરી મેઇન રોડ ખાતે રાખવામાં આવ્યું છે. સ્વસુર પક્ષની સાદડી સાથે રાખેલ છે.









