ધો-10 SSC બોર્ડ ની પરીક્ષા આપવા માટે યોદ્ધાની જેમ તૈયારી કરતા વિદ્યાર્થીઓ અને તેમને જોશ આપવા માટે ખડે પગે રહેતા વાલીશ્રીઓ ને નીલકંઠ સ્કૂલ પરિવાર તરફથી ALL THE BEST
વિદ્યાર્થીઓની મહેનત ને બિરદાવવા અને તેમના આત્મવિશ્વાસ માં વધારો થાય તથા બોર્ડની પરીક્ષાનો ડર(ભય)દૂર થાય તેવા ઉમદા હેતુ થી નીલકંઠ સ્કૂલ દ્વારા તા.01/02/2026, રવિવાર ના રોજ મોરબી ની તમામ સ્કૂલ અને કલાસીસના ધો-10 ના વિદ્યાર્થીઓ માટે MCQ ટેસ્ટ નું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ટોપ 20 નંબર મેળવનાર વિદ્યાર્થીઓને અમૂલ્ય ઈનામ આપી સન્માનીત કરવામાં આવશે.
SSC Board Exam ની પદ્ધતિ મુજબ પરીક્ષા લેવામાં આવશે અને સીટ નંબર આપવામાં આવશે.
ટેસ્ટનું માળખું નીચે મુજબ રહેશે અને પેપર 100 માર્કનું હશે.
25 MCQ – વિજ્ઞાન અને ટેક્નોલોજી
25 MCQ – ગણિત
15 MCQ – સામાજિક વિજ્ઞાન
15 MCQ – ઇંગ્લિશ
10 MCQ – ગુજરાતી
10 MCQ – સંસ્કૃત
પરીક્ષા તારીખ : 01/02/26 રવિવાર
પરીક્ષા સમય : સવારે 9:00 થી 11:00
સ્થળ:નીલકંઠ સ્કૂલ,રવાપર રોડ,મોરબી.
ઈનામ વિતરણ : 12.00 થી 1:00
પરીક્ષા પૂર્ણ થયા બાદ નાસ્તા નું આયોજન કરેલ છે.
નોંધ: પરીક્ષા દરમ્યાન બોર્ડની પરિક્ષામાં સપ્લીમેન્ટરી ભરવા તથા ખાખી સ્ટીકર ,બારકોડ સ્ટીકર લગાવવા અને અન્ય ધ્યાનમાં રાખવા જેવી બાબતો વિષે માહિતી આપવામાં આવશે.
રજીસ્ટ્રેશન માટેની લિંક
https://forms.gle/PiXycLgdKiCVNzFr8
આપેલ મોબાઈલ નંબર પર કોલ કરીને પણ રજિસ્ટ્રેશન કરવી શકો છો.
9512295950 & 9512295951











