Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiટંકારામાં નવનિર્મિત સિવિલ કોર્ટ ખાતે 77મા પ્રજાસત્તાક દિનની ઉજવણી

ટંકારામાં નવનિર્મિત સિવિલ કોર્ટ ખાતે 77મા પ્રજાસત્તાક દિનની ઉજવણી

ટંકારામાં નવનિર્મિત સિવિલ કોર્ટ ખાતે 77માં પ્રજાસત્તાક દિનની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે ટંકારાના નવનિર્મિત સિવિલ કોર્ટ કેમ્પસ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ટંકારાના પ્રિન્સિપલ સિવિલ જજ એસ. જી. શેખના વરદ હસ્તે ત્રિરંગો લહેરાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે કોર્ટના કર્મચારીઓ, વકીલ મંડળના સભ્યો સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments