Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiનેસડા સુરજી પ્રા. શાળામાં “ઊંચી ઉડાન–2” સાંસ્કૃતિક કાર્યક્રમનું ભવ્ય આયોજન

નેસડા સુરજી પ્રા. શાળામાં “ઊંચી ઉડાન–2” સાંસ્કૃતિક કાર્યક્રમનું ભવ્ય આયોજન

ટંકારા તાલુકાની નેસડા સુરજી પ્રા. શાળામાં ૭૭ માં પ્રજાસત્તાક દિનની ઉજવણીના ભાગ રૂપે તા.૨૫/૦૧/૨૦૨૬ ની રાત્રે બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ ઊંચી ઉડાન-૨ રજૂ કરવામાં આવેલ હતો. જેમાં બાળકોએ ૨૩ જેટલા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. આ કાર્યક્રમમાં ગામ લોકો દ્વારા ૨ લાખ રૂપિયાનો ફાળો શાળા માટે કરવામાં આવ્યો હતો. તથા દાતાઓ દ્વારા બાળકોને સીલ્ડ તથા શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી.આ કાર્યક્રમને સફળ બનાવવામાં ગામના આગેવાનો, વડિલો, યુવાનો, એસ.એમ.સી અધ્યક્ષ તથા સભ્યો અને શાળાના શિક્ષકોએ જહેમત ઉઠાવી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments